urge meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઉત્કટ ઇચ્છા
- સ્ફૂર્તિ, પ્રેરણા
સકર્મક ક્રિયા
- આગળ ધકેલવું– હાકવું (urge on, onward, forward)
- કશુંક કરવા પ્રેરવું–સમજાવવું
- આગ્રહપૂર્વક કહેવું-દલીલ કરવી
નપુંસક લિંગ
સકર્મક ક્રિયા