time meaning in Gujarati | Rekhtagujarati

time meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

time
  • taɪm
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • વખત, સમય, કાળ
  • ભૂત, વર્તમાન, ભવિષ્ય–ત્રિકાળ
  • નિયત સમયનો–ગાળો, અવધિ
  • (ઘડિયાળમાં) કેટલા વાગ્યા તે સમય
  • [બ. વ.] અમુક વાર (mamy times, અનેક વાર)
  • [બ. વ.] કોઈ વિશિષ્ટ કાળ કે જમાના, યુગ (in ancient times)
  • કાળ માપવાની પદ્ધતિ (summer-time, જુઓ daylight-saving)
  • [સંગીત] તાલુ
  • સંગીતની ચીજ જે ગતિથી ગવાય છે. તે ગતિ

આપને આ પણ વાંચવું ગમશે