through meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા-વિશેષણ
- એક છેડાથી બીજા છેડા સુધી, -માં થઈને, આરપાર
વિશેષણ
- [પ્રવાસ, માણસ, ગાડી, ડબો, ઇ. અંગે] કચાંય ગાડી કે લાઇન બદલ્યા વિના ઠેઠ સુધી જનારું
- ટેલિફોનથી જોડેલું
- એક છેડાથી કે બાજુથી બીજા છેડા કે બાજુ સુધી, આરપાર
- -ની મારફત, દ્વારા
- -માં થઈને
- -ને લીધે-કારણે
