thread meaning in Gujarati | Rekhtagujarati

thread meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

thread
  • θred
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • (સોય)માં દોરો પરોવવો
  • દોરામાં મણિ–મણકા–પરોવવા
  • આરપાર રસ્તો કરવો

નપુંસક લિંગ

  • દોરો
  • તાંતણો, તાર, સૂતર
  • સીવવાનો(વળ આપેલો) દોરો
  • રેસો, તંતુ
  • ઝીણી દોરી
  • વિચારની સાંકળ–સૂત્ર
  • સ્ક્રૂનો દોરો

આપને આ પણ વાંચવું ગમશે