thick meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- જાડામાં જાડો ભાગ
- ખીચોખીચ-વસ્તીવાળો–મહત્ત્વનો-વધારેમાં વધારે પ્રવૃત્તિવાળો–ભાગ (in the thick of the fight)
વિશેષણ
- (thin થી ઊલટું). જાડું, ઘાડું
- (લીટી) જાડું
- ઘટ્ટ, ઘટ્ટ પાતવાળું
- નિબિડ, ગીચ (a thick forest)
- (પ્રવાહી) જાડું, રગડા જેવું
- (વાતાવરણ) ધૂંધળું, અસ્વચ્છ
- (અવાજ) અસ્પષ્ટ, ખોખરું, [વાત.] જડ, જાડી ચામડીવાળું
