take meaning in Gujarati | Rekhtagujarati

take meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

take
  • teɪk
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • (took, taken). ઝાલવું, પકડવું
  • પીછો પકડીને–ઓચિંતો હુમલો કરીને–પકડી પાડવું
  • (ઇનામ, ઇ.) જીતવું
  • માંદગીથી પટકાવું (take cold, be taken ill)
  • સળગી ઊઠવું (take fire)
  • આકૃષ્ટ કરવું (not much taken with the idea)
  • ઉપાડીને–સાથે–લઈ જવું, પહોંચાડવું
  • ભાડે લેવું –રાખવું
  • લેવું, સ્વીકારવું
  • નું ગ્રાહક હોવું–લવાજમ ભરવું
  • (નોંધ) કરવી

આપને આ પણ વાંચવું ગમશે