stick meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- (stuck). ઘોંચવું, ભોંકવું, વીંધવું, (અણિયાળી વસ્તુ અંગે) અણી વડે ખૂંતી રહેવું
- (ગુદર ઇ. થી) ચોંટાડવું–ચાડવું –ચાંટી જવું- ચાંટવું
- [વાત.] (ઉતાવળથી અને બેદરકારીથી કચાંક) મૂકવું
- ચોંટી જવું, અટકી પડવું
- [ક્રિવિ અને નામથ્સ સાથે]
નપુંસક લિંગ
- લાકડી, સોટી, ડાંગ, લાખ, ચોકલેટ, ચાક, ઇ. ના ટુકડા લાકડી,
