spare meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- (જીવંત કે અક્ષત) જવા દેવું
- -ની પ્રત્યે દયા બતાવવી (spare sb's life, મારી ન નાખવું)
- (કશાક માટે વખત, પૈસા, ઇ.) કાઢવું, આપવું
- –ની બાબતમાં કરકસર કરવી (not spare oneself, પોતાનાથી થાય તે બધું કરવું)
- કાળજીપૂર્વક, થોડું થોડું, વાપરવું, (be sharing with)
