scrape meaning in Gujarati | Rekhtagujarati

scrape meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

scrape
  • skreɪp
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ઘસવું તે
  • ઘસવાનો અવાજ
  • ઘસાયેલી છોલાયેલી–જગ્યા
  • મૂર્ખાઈથી ઊભી થયેલી પરિસ્થિતિ, મૂંઝવણ (ભરેલી સ્થિતિ)

  • ઘસવું, છોલવું, માંજવું, સાફ કરવું
  • ઘસીને સરખું કરવું–ઈજા પહોંચાડવી
  • કશાકને લગભગ અડીને પસાર થવું (scrape past)
  • મુશ્કેલીથી ભેગું કરવું (scrape together)
  • (વાદ્ય) બેસૂરું-કર્કશ અવાજ થાય તેમ-વગાડવું
  • ઘસીને કાણું પાડવું

આપને આ પણ વાંચવું ગમશે