restore meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- (ચોરાયેલી, ઇ. વસ્તુ) પાછું આપવું
- ફરી ચાલુ-પ્રચલિત-કરવું (દા. ત. જૂનો રિવાજ)
- ફરી પૂર્વ સ્થિતિએ લાવી મૂકવું
- સમું-દુરસ્ત-કરવું
- નવેસર રચવું, જીર્ણોદ્ધાર કરવો
- (તબિયત, ઇ.) સુધારવું
