respect meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- માન આપવું, સન્માન કરવું
- -ની સગવડઅગવડનો ખ્યાલ રાખવો–સાચવવી
- -ની કાળજી લેવી
નપુંસક લિંગ
- માન, આદર
- સત્કાર
- કાળજી, ધ્યાન. [બ. વ.] નમસ્કાર, રામરામ
- બાબત, સબબ
સકર્મક ક્રિયા
નપુંસક લિંગ