relief meaning in Gujarati | Rekhtagujarati

relief meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

relief
  • rɪˈliːf
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • દુ:ખ, દરદ, ચિંતા, ઇ. ઘટાડવું-ઘટવું-તે અથવા તેનું શમન
  • દુઃખ, દરદ, ઇ. મટાડનાર વતુ
  • આપદ્ગ્રસ્ત લોકોને આપેલી-મોકલવાની-અન્નવસ્ત્ર, ઇ.ની દદ, રાહત (a relief fund, રાહત ફાળો)
  • કંટાળો કે માનસિક તાણ હળવું કરનાર વસ્તુ કરજમાંથી છુટકારો
  • એકનું કામ માથે લઈ ને તેને તેમાંથી છુટકારો આપનાર, બદલી
  • સપાટી સપાટભૂમિ—પર ઉપસાવેલી આકૃતિ
  • રૂપરેખાની રપષ્ટતા (ની માત્રા)

આપને આ પણ વાંચવું ગમશે