regard meaning in Gujarati | Rekhtagujarati

regard meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

regard
  • rɪˈɡɑːd
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સ્થિર નજર
  • ધ્યાન, લક્ષ
  • કાળજી
  • આદર, પૂજ્ય-ભાવ
  • માન્યતા
  • [બ.વ. ખાસ ક. પત્રની આખરે] શુભેચ્છાઓ, શુભાશાઓ

  • બારીકાઈથી જોવું, નિહાળવું
  • ગણવું, લેખવું
  • -ની તરફ ધ્યાન આપવું
  • -ને માટે આદર રાખવો
  • as regards ~regarding
  • ને વિષે, ની બાબતમાં

આપને આ પણ વાંચવું ગમશે