refer meaning in Gujarati | Rekhtagujarati

refer meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

refer
  • rɪˈfɜːr
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • નિર્ણય કે ઉકેલ માટે પ્રશ્ન કે બાબત કોઈની પાસે મોકલવી
  • તે માટે વ્યક્તિને કોઈની પાસે મોકલવું
  • માહિતી માટે કોઈ વ્યક્તિ પાસે જવું–કોઈ લખાણ જોવું–કોઈ વ્યક્તિ કે ગ્રંથના નિર્દેશ કરવો(refer to)
  • (નિર્દિષ્ટ વાત અંગે) -ને લાગુ પડવી, -ની સાથે સંબંધિત હોવી

આપને આ પણ વાંચવું ગમશે