pass meaning in Gujarati | Rekhtagujarati

pass meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

pass
  • pɑːs
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • (passed અથવા વિશેષણ તરીકે past) આગળ વધવું
  • આગળ ખસવું–જવું
  • ની પાસે થઈને જવું, પરથી પસાર થવું
  • હાથો. હાથ આપવું
  • માહિતી, ઇ. આપવું (pass sth. on to others)
  • બદલાવું, સ્થિત્યંતર પામવું
  • નો અંત આવવો, પરીક્ષામાં પાસ કરવું–થવું
  • (બનાવ) બનવું–થવું
  • (સમય) પસાર કરવો-થવો
  • (કોઈને કે કશાકને વિષે મત, અભિપ્રાય) આપવે

નપુંસક લિંગ

  • પસાર કરવું–થવું–તે (વિ.ક. પરીક્ષામાં ખાસ ગુણ કે પદ મેળવ્યા વિના)
  • મુસાફરીની ટિકિટ, પ્રવેશપત્ર, પાસ
  • પહાડી પરથી કે વચ્ચેથી જતા સાંકડા રસ્તા, ખીણ, ધાટ

આપને આ પણ વાંચવું ગમશે