negative meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- નકારાત્મક વાય, કથન કે જવામ
- નકાર
- ઋણ–ઋણાત્મક સંખ્યા
- [શટા.] ફોટોગ્રાફની ઊલટી પ્રતિમા, જેના પરથી વાસ્તવિક ચિત્ર કાઢવામાં આવે છે
સકર્મક ક્રિયા
- નામંજૂર કરવું
- નકારવું
- નો રદિયો આપવો
વિશેષણ
- (positive થી ઊલટું) (શબ્દ કે જવામ અંગે) નકારાત્મક, ના, ‘નહિના અર્થવાળું
- [ગ.] ઋણ, ઋણાત્મક
- [ફોટો.] ઊલટી પ્રતિમાવાળું પ્રકાશ અને છાયા જેમાં ઊલટાં છે એવું
