meet meaning in Gujarati | Rekhtagujarati

meet meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

meet
  • miːt
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • (ભૂ.કા. met) સામા આવવું–મળવું. ભેગા–એકઠા–થવું
  • કોઈને-મળવા જવું, (સ્ટેશને વગેરે) લેવા જવું
  • નો ભેટો થવો (meet with)
  • કોઈનું ઓળ- ખાણ કરવું
  • (ઇચ્છા, માગણી, ઇ.) સંતોષવું

વિશેષણ

  • યોગ્ય, ઉચિત

આપને આ પણ વાંચવું ગમશે