manufacture meaning in Gujarati | Rekhtagujarati

manufacture meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

manufacture
  • ˌmæn.jəˈfæk.tʃər
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • (વિ.ક., યંત્રની મદદથી ને માટા પાયા પર), કાચા માલમાંથી પાકા માલ-વપરાશની ચીજો-તૈયાર કરવી
  • જોડી-ઉપજાવી-કાઢવું

નપુંસક લિંગ

  • માલ કે વસ્તુઓ પેદા કરવી તે
  • [બ. વ.] તૈયાર કરેલો માલ-વસ્તુઓ

આપને આ પણ વાંચવું ગમશે