line meaning in Gujarati | Rekhtagujarati

line meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

line
  • laɪn
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • -ની ઉપર લીટી (ઓ) દોરવી, હાર–કતાર–કરવી

નપુંસક લિંગ

  • લીટી
  • દોરી, રસ્સી, તાર, (જુદા જુદા ઉપયોગ માટેની)
  • હાર, કતાર, ઓળ, પંક્તિ
  • વાહનવ્યવહારનું રેલવે કે તેના જેવું ખીજું કોઈ તંત્ર, છાપેલી કે લખેલી લીટી
  • ટૂંકો કાગળ કે ચિડ્ડી
  • લશ્કરી સંરક્ષક કિલ્લેબંધીની હારમાળા
  • દિશા, માર્ગ, ભૂમધ્યરેખા, વિષુવવૃત્ત
  • ધંધા કે વેપારનો પ્રકાર
  • વેપારી માલનો પ્રકાર–વર્ગ
  • રેલનો પાટો–પાટા
  • ધંધો, વ્યવસાય
  • વંશ (નાલોકો)

આપને આ પણ વાંચવું ગમશે