life meaning in Gujarati | Rekhtagujarati

life meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

life
  • laɪf
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • (બ. વ. lives). જીવ, પ્રાણ, ચૈતન્ય
  • સમસ્ત જીવો, પ્રાણીઓ અને તેમની પ્રવૃત્તિઓ
  • માણસનું—જીવન–જિંદગી–હયાતી
  • જુસ્સો, પ્રાણ, દમ, પાણી
  • જીવન- પદ્ધતિ, જીવનચરિત્ર
  • પ્રવૃત્તિ, કાર્ય, રસ, રુચિ

આપને આ પણ વાંચવું ગમશે