lead meaning in Gujarati | Rekhtagujarati

lead meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

lead
  • liːd
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • માર્ગદર્શન, દાખલો આગેવાની, બીજાઓથી જેટલું આગળ હોય તે-અંતર (a lead of five yards)
  • [પત્તાંમાં] પહેલી ઊતર (નો હક)

નપુંસક લિંગ

  • સીસું, પેન્સિલની સીસા—ગ્રૅફાઇટ—ની સળી
  • પાણીનું ઊંડાણ માપવાનો લંબક-મરગ

  • (led). આગળ હોવું જવું, આગળ ચાલીને લઈ જવું, દોરવું
  • રસ્તા બતાવવો
  • પહેલાં હોવું કે કશુંક કરવું
  • મન મનાવીને કે દાખલો આપીને માર્ગદર્શન કરવું -રસ્તે વાળવું, માંથી પસાર થવું–લઈ જવું

આપને આ પણ વાંચવું ગમશે