influence meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- -ની ઉપર અસર–પ્રભાવ–પાડવો,–વગનો ઉપયોગ કરવો
નપુંસક લિંગ
- અસર, પરિણામ
- (કોઈના ચારિત્ર્ય, વર્તન કે મત પર પડતી) અસર, પ્રભાવ, આવા પ્રભાવ પાડનાર વ્યક્તિ કે ઘટના
- વગ, વસીલો
સકર્મક ક્રિયા
નપુંસક લિંગ