honour meaning in Gujarati | Rekhtagujarati

honour meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

honour
  • ˈɒn.ər
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • નું સન્માન કરવું, ને માન આપવું
  • -ને પદવી, ઇ. આપવું, હૂંડી
  • ઇ. શિકારવું

નપુંસક લિંગ

  • પ્રતિષ્ઠા, આબરૂ
  • બહુમાન, સન્માન
  • ચારિત્ર્ય
  • માનાર્થે સંબોધન માટે વપરાતો શબ્દ, 'સાહેબ', મહેરબાન, ઇ. (વિ.ક. કેટલાક ન્યાયાધીશો માટે) શાભાવનાર વ્યક્તિ કે વસ્તુ, પદવી, ખિતાબ
  • [બ.વ.] પદવી પરીક્ષામાં ઉપલો વર્ગ –વિશેષ લાયકાત

આપને આ પણ વાંચવું ગમશે