good meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- (better, best) સારું બેશ, રૂડું
- ભલું, માયાળુ
- સંતોષકારક
- લાયક (કુટુંબ) પ્રતિષ્ઠિત
- સખત, સારી પેઠે (a good beating)
- (એટલું ને) કંઈક વધારે જ (a good fue miles) સારું સરખું (સંખ્યા ને જથામાં)
- ખાવા માટે લાયક
