gather meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- એકત્ર-ભેગું-કરવું થવું આવવું
- (ફૂલ ઇ.) વીણવું, ચૂંટવું
- (કાગળિયાં ઇ.) ભેગું કરવું, સંકેલી લેવું
- સમજવું, જાણવું
- અનુમાન કરવું, તારવવું
- કરચલી પાટલી વાળવી, સંકોચવું
- ફોલ્લામાં પરુ ભરાવું
- તેના બોલવા પરથી તમે શું સમજ્યા?
