free meaning in Gujarati | Rekhtagujarati

free meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

free
  • friː
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • (freed) છૂટું–મુક્ત-સ્વતંત્ર–કરવું
  • બંધનમાંથી છોડી દેવું

વિશેષણ

  • (દેશ) સ્વતંત્ર, સ્વાધીન
  • ખાનગી હક માન્ય રાખનારા રાજ્યતંત્રવાળું
  • (વ્યક્તિ) સ્વતંત્ર, મુક્ત, ગુલામ-કેદમાં–નહિ એવું
  • કાર્યસ્વાતંત્ર્યવાળું
  • ખુલ્લા બજારમાં મળતું, નિયંત્રણ વિનાનું
  • વિનામૂલ્ય, મફત
  • (વ્યક્તિ) કામવિનાનું, નવરું
  • (સમય કે જગ્યા) ખાલી–નવરાશવાળું
  • (ભાષાંતર) અક્ષરશઃ નહિ એવું, સામાન્ય ભાવ અને અર્થવાળું
  • (પૈસા,ઇ. આપવામાં) ઉદાર

આપને આ પણ વાંચવું ગમશે