find meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- મળી આવેલી – જડેલી – (વિ.ક. મૂલ્યવાન) વસ્તુ- ખજાનો
સકર્મક ક્રિયા
- (found). મળવું, જડવું, મળી આવવું, નજરે પડવું, ખોવાયેલું જડવું
- ખોળી – શોધી – કાઢવું
- જાતે જોઈ તપાસીને નક્કી કરવું
- [કાયદો] ગુનેગાર કે ગુના વિષે નિવેડો આપવો
