execute meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- (યોજના, સિયતનામું, ઇ.) અમલમાં મૂકવું
- (હુકમ- નામું ઇ.)ની બજાવણી કરવી
- દસ્તાવેજને કાયદેસર રીતે બંધનકારક કરવો
- દેહાંત દંડ કરવો, ફાંસી દેવી
- (કાર્ય રચના, રાગ, ઇ.) સંગીત – નૃત્ય-માં ઉતારવું
