exclusive meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- (જૂથ અંગે) પોતાનામાં બીજાને સહેજે દાખલ ન કરનારું
- પ્રતિબંધક
- બીજાઓ સાથે ન ભળનારું, (દુકાનનો માલ) બીજે ન મળતું, અસાધારણ
- એકલાનું જ, ખાસ. કેવળ લાગતાવળગતાઓ માટે અનામત રાખેલું
વિશેષણ