establish meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- મજબૂત પાચા પર સ્થાપન કરવું
- અમુક પ૬ કે સ્થાન પર મૂકવું. કાયમ કરવું
- ધંધા, ઇ. માં સ્થિર થવું – જામવું
- પુરવાર કરવું
- કોઈ ધર્મને કે સંપ્રદાયને કાયદાથી રાષ્ટ્રનો અધિકૃત ધર્મ બનાવવો
- કોઈ ધર્મ કે રવા જના લોકા પાસે સ્વીકાર કરાવવા
