crack meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- તરાડ–ચીરો પાડવો-પડવો
- ચાબુક, ઇ. નો સડાકો કરવો-થવો
- (અવાજ) ફાટવો
- (બદામ, અખરોટ, ઇ.) ભાંગવું, ફોડવું
વિશેષણ
- શ્રેષ્ઠ કૉટિનું, ઉત્તમ, (a crack polo player)
નપુંસક લિંગ
- ફાટ, તડ, ચીરો
- કડાકો, ભડાકો, સડાકો, (સંભળાય એવો) સખત ફટકો
