clear meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- ચોખ્ખું– સ્વચ્છ—કરવું-થવું (clear one's throat)
- હેરકત દૂર કરવી
- સ્પર્શ કર્યાં વિના એળંગી જવું (કૂદવામાં)–પાસેથી પસાર થવું
- (વાદળાંનું) વેરાઈ જવું
- કોઈના નિર્દોષ-નિરપરાધી હોવાનો પુરાવો બતાવવો
ક્રિયા-વિશેષણ
- સંપૂર્ણપણે
વિશેષણ
- (clearer, clearest) પારદર્શક, સ્વચ્છ
- સહેલાઈથી દેખાય, સંભળાય કે સમાચ એવું, સ્પષ્ટ, (રસ્તો) મોકળું, નડતર વિનાનું, નિર્વિઘ્ન
- (આકાશ) નિરભ્ર
- સંપૂર્ણ (two clear days)
