classic meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઉચ્ચ કોટિનો લેખક, કળાકાર, ગ્રંથ, કળાકૃતિ, ઇ
વિશેષણ
- પહેલા વર્ગનું, શ્રેષ્ઠ કોટિનું
- પ્રાચીન ગ્રીક અને શમન સાહિત્ય, કળા અને સંસ્કૃતિનું –ને લગતું
- માન્ય, માન્યતા પામેલું
નપુંસક લિંગ
વિશેષણ