asset meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- [બહુધા બ.વ.માં) વ્યક્તિ કે કંપનીની બધી મિલકત, માલમતા
- દેવાં અને વારસોને આપવા માટે પૂરતી એવી નાદાર કે મૈયતની મિલકત
- (એક વ.] કોઈ પણ માલકીની વસ્તુ
- કીમતી વસ્તુ-મૂડી
નપુંસક લિંગ