abuse meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- (-કોઈની પ્રત્યે) ખરાબ વર્તન, દુરુપયેાગ, ખોટો ઉપયોગ
- નિંદા, ગાળ
- ખરાબ ચાલ, બદી
સકર્મક ક્રિયા
- -નો દુરુપયોગ કરવો
- ની પ્રત્યે ખરાબ વર્તાવ કરવો
- ન અપશબ્દ કહેવા, ગાળ દેવી
- નિંદા કરવી
નપુંસક લિંગ
સકર્મક ક્રિયા