'સિકંદર' બધાં હાર સ્વીકારતાં થઈ ગયાં,વિજયમાં જગાવે અહાલેક છે, કોણ આ?
તમારા મનને જીતી લો તો હું માનું, “સિકંદર છો”,નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,ખુલ્લા હાથોને ધખારો કે સિકંદર લાગું.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.