શ્વાસને લાયક હવાની વાત કરએક દર્પણ ને દીવાની વાત કર
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.