તમિસ્રના તળાવની પાળે ખડી ખડી,વેરી રહી છે ઊજળું ધન! રાત તો જુઓ!
માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા;
આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,એ પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.
ક્યારેક મુઠ્ઠી ધાન તો ક્યારેક ધન વગર;જીવનને હું જીવી રહ્યો છું લ્યો જીવન વગર.
થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.