હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કૂંડાળાં ફરે.
પાનમાં થૂંકે લહુ ક્ષયગ્રસ્ત સડ્યાં ફેફસાંનું,ચામડી વેચીને એ કાગળ ખરીદે છે, છે ખબર?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.