લાખો જવાહિરો જહાં તુને ધરે,રાની કરૂં ત્યાં ગુલ રુજુ યા ના? સનમ!
નિતનવાં કંઈ ગુલ ખીલવતી આંખની શબનમ રહી,સર્વદા દિલના ચમનની ફોરતી ફોરમ રહી.
રુવે તું રાનમાં જ્યારે, હસે ત્યારે ગુમાની ગુલ;અરે! એને દિલે દૈવે, દયા પેદા કરી ના ના.
ચમનમાં જઈ અને નીરખું, ફક્ત સૌંદર્ય ને ચાહના!મને તો ગુલ અને બુલબુલ મળી બેઉ રડાવે છે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.