મારા મનનું કાંઈ ન ચાલેકોરે કાગળ સહી
સહી ઝુરાપો, છિન્ન ભુજાઓ પડી કણસતી.ન્હોર ભરાવી નકશી ચીરી નઠોર કાળે,
Slim, Fit, Loose, Classic જેવા શબ્દો પર છે બેચર ભૈની સહીબેચર ભૈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નૈં
આપણે આપણી જાત પણ ના સહી, વૃક્ષને વૃક્ષની કોઈ સીમા નહિ આપણે આપણામાં જ આ વૃક્ષને વાવીએ તે પછી કંઈ વધારે નહિ
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.