પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજઊગતી સૂરજની લાલી,
રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારેએની આંખમાં ઉજાગરાની લાલી,
મોતી મૃદુલ બિછાઉં,બિના નીંદ નૈનોં કી લાલી
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનુંકોઈ કારણ પૂછે તો કહું : ખાસ છે!
પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલીઅડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.