રેતી કેરા રણ ઉપર નાબાંધ્યાં મ્હેલ સ્વમાનના;
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય અને લેખણમાં બેઠી છે લૂ,
નિર્જન કાંઠો, છાતીમાં ડૂમાની રેતી આંખોમાં અવગતિયાં દૃશ્યો, થોડે દૂર
તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,અમે એટલા ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.
પ્રશ્નો પહેરીને કેમ આગળ જવાશે, કુંવરને સમજાવો; દાદાજી.ભાંગેલું વહાણ તેમાં ભરાતી રેતી, કેટલે દૂર છે જાવાનું? દાદાજી,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.