માથે મસ્ત પતંગ, એથીયે મસ્તાની મારી કલ્પના.
મસ્ત ઢેલડી જોઈ રહી – આકાશે નીરકુવારો રે
કોઈ બુંદે ઓઢી અગન,કોઈ મગન મસ્ત મતવાલું મરમી
ગીતની રેલશે એક અખંડિત ધાર, એમાં થઈ મસ્ત હું રાચું :
પાંખો વીંઝી મસ્ત વિહંગમ ગાતાં વંદન ગાન...ઘરoઆવે રે પ્રિયતમ આવે
જીનમાં ખાવું જીનમાં પીવું જીનમાં રહેવું મસ્તઅસ્ત પણ જીનમાં થાવું, જીનમાં જાવું અમરાપરને ધામ
અમ્બર્ ગર્જે રે અમ્બર્ ગર્જે : સ્નેહ સૃષ્ટિની માંહ્યઃવીજ ચમ્કે રે વીજ ચમ્કે : મીઠા મેહુલાની માહ્યાઃ વીજo ટેક.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.