હળવું - મળવું, ઢળવું નેમનગમતું જીવવું - મરવું,
એક સવારે આમ તમારુંસવાર જેવું મળવું;
તને 'કેમ છે?' કહીને રોજ મળવું પડેઅને સહરાની જેમ વળી બળવું પડે
હરિ, સુપણે મત આવો!મોઢામોઢ મળો તો મળવું,
વાતને રસ્તે વળવું નથીઆપણે હવે મળવું નથી.
તને અપટુડેટ લાગે બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું
ચંપાતાં ચરણોએ મળવું મળાય નહીં,ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.
હવે બોલવું, હળવું-મળવું, સઘળી વાત ફિઝૂલ છે!તેં વાત કરી તારી સહિયરને તારી મોટી ભૂલ છે!
પવિત્ર શું? કારણ છે કે આ કાયદો છે? – કાયદો છે, નામદાર,પણ મન-ગાજરને મળવું એ વાયદો છે, વાયદો છે, નામદાર.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.