પૂછતી નહીં કેટલો પાગલ... કેટલો પાગલ...પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો : રાતના ઊગ્યા તારા.
તુમ જાનો સબ પગલાઈ,પાગલ કી ગત પાગલ સમઝે,
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું! ધીકતી ધરા ચાર બાજુએ,
એવી એઆપલેને અવસરિયે પાગલ
પ્રાણે પૂર્ણ વણાઈ નીલિમા નિખિલ નીલમણિ કેરી,પાગલ નૃત્ય કરી કરી ખરવું શ્યામ વદનઘન હેરી.
મન ભટકે ઝંખે વણથાક્યુંપાગલ, તારો પડછાયો. – કયે૦
હવે દાવ ન દેવો ઉઘાડી મૂઠી;થઈ પ્રીતની પાગલ, શરમ છૂટી,
અમને પાગલને પાગલ કહી વારો નહીં,આમ બીડેલા હોઠે પુકારો નહીં.
તારા રૂપની પૂનમનો પાગલ એકલો૦આજ પીઉં દર્શનનું અમરત, કાલ કસુંબલ કાવો,
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે.
પાગલ ના બનીએ ભેરુ કોઈના રંગ લાગે,બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે. પંખીડાને.
આપણે પણછ થકી છૂટેલાં તીર નથી જેને ના હોય પાછું વળવુંકેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ છે સહજ ભૂલા પડવું
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.