અને મોંઘાદાટ સોનાર-યંત્રોથી દોરવાતી,નાયલોનની વિશાળ જાળનું ગૂંચળું જ હોય,
વારી જાઉં રે કેસરિયા લાલ, મોરલીનો રંગ લાગ્યો રે.ડુંગર ઉપર દેરડી ને કંઈ સોનું ઘડે સોનાર રે...મોરલીનો.
કે બાદશા કહેવે સુણ ગુજરી તુમ સુણો અમેરી બાત રે,કે તેરા રૂપ તે કિને દિયા જાણે સોનું ઘડે સોનાર રે,
ગોરમા! કેહેશે સોનાર ખાઈ જાય કે તંમો કાંઈ સમજો નહીં રે લોલ :ગોરમા! એ હેવી અવળચંડી નાર કે નોહોતી જોઈ નવ ખંડમાં રે લોલ—
સોની
સોની.
goldsmith's wife
સોનારની સ્ત્રી.
એ નામની ગીરમાં વહેતી એક નદી. તેની રેતી સોનાની માફક ચળકે છે.
ઢેઢની એક જાત.
એક જાતની વેલ. આ વેલનાં પાંદડાં પીપળાનાં પાંદડાં જેવાં હોઈ એની પહોળાઈ એક વેંત અને લંબાઇ સવા વેંત હોય છે. એ વેલાની જાડાઈ હાથની આંગળી જેટલી હોય છે. એનો રંગ રાતો અને ધોળો પણ હોય છે. એનાં પાંદડાંનો રંગ રાતો હોઈ પછી લીલો થાય છે. પાંદડાં જૂનાં થયાં પછી તે ઉપર રાતા રંગનાં ચાંદાં હોય છે. કોલેરા અને સર્પાદિકના વિષ ઉપર સોનારવેલનાં પાંદડાં નો રસ અથવા મૂળ પાણીમાં ઘસી આપવામાં આવે છે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.