ટેવની ભીંત થશે.ભીંતને શિસ્ત જોઈએ,
ક્યાંય જોવાં ન મળતી એવી -શિસ્ત જાળવીને એક હરોળમાં ઊભાં રહે છે.
સર એકલા અને આજીવન કુંવારા રહ્યા છે. કહેતા'તા કે બા તો બાળપણમાં જ નિરાધાર કરી ગયેલી.
મમ્મી રોજ બસભાડાંના પાંચ રૂપિયા આપતી. હું પોણો કલાક ચાલીને જતો ને ચાલીને પાછો. આમ રોજ
લાયક
માપણીની મોભરેષા કે રેખા.
શિસ્તનો ભંગ, અશિસ્ત
શિસ્તવાળું, શિસ્તપૂર્વક
શિસ્ત પાળવી તે, શિસ્તમાં રહેવું તે
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.