મારી શેરડીએ લવિંગના છોડવા,લવિંગ લેવા આવો સતી...
અરધ ઓરાવું રે લવિંગ એલચી રે,મોચમ વવાવું નાગરવેલ.
લવિંગ સોપારી એલચી અંબાજી રે,એનો મુખવાસિયો પરદેશ જૂમનાં......
એમને શાં શાં મુખવાસ દઈશ – ચૂંદડીએ.એમને લવિંગ સોપારી એલચી
—નણદલ, કહો તો.સાગ સીસમનો ઢોલિયો, ને લવિંગ કેરી ઈસ :
વળોદરું તજી ગયો રે!રોંણી! તારી લવિંગ સોપારી ને એલચી રે!
લવંગ, એક તેજાનો
લવિંગનો છોડ
ગરમ લોહીનું, ચપળ, તેજી, તીક્ષ્ણ
એક છંદ
લવિંગ જેવું કે જેવડું
લવિંગ, સોપારી, એલચી, હરિ હાલરું રે,બીડલે બાસઠ પાન રે, ગોવિંદ હાલરું રે.
લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો!ફૂલ કેરે દડૂલિયે સીતામાએ વેર વાળ્યાં જો!
લવિંગ સોપારી એલચી રે – પીરઅરે પીર રામદેવજી, મારે ઘેર આવો પરોણલા રે – દેવ રામ.
ટોપરડાં જો ખાય તો ગોરીને ડૂચા વળે રે લોલ.લવિંગ ખાય તો દાઝે ગોરીની જીભ જો,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.