laving meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લવિંગ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- લવંગ, એક તેજાનો
- એ આકારનો (બંદૂક, સ્ટવ વગેરેનો) એક નાનો ભાગ
English meaning of laving
Noun
- see લવંગ
- a small part of gun or stove of the shape of clove
लविंग के हिंदी अर्थ
नपुंसक लिंग
- देखिये 'लवंग'
- लौंग के आकार का (बंदूक, स्टव आदि का) आगे का छोटा हिस्सा, टोपी
